
Google has started rolling out Tap to Share for Quick Share, a feature that lets compatible Android phones exchange contact information, photos, videos, and other files by simply tapping the top edges…
ગૂગલે પિક્સેલ ફોન માટે ક્વિક શેરનું ‘ટૅપ ટુ શેર’ ફીચર શરૂ કર્યું છે. આ પિક્સેલ ૬ અને ત્યારબાદના મૉડલમાં ફોનની ઉપરની ધારને સ્પર્શ કરીને સંપર્ક માહિતી, ફોટા, વિડિઓ અને ફાઇલો શેર કરવા દે છે. ટૂંક સમયમાં સેમસંગ ફોનમાં પણ આવશે.

સંપૂર્ણ સમાચાર અંગ્રેજીમાં વાંચો →